2024-07-05 14:54
ધાર્મિક કથાઓમાં લોકો ભાગાભાગીમાં મરી જાય છે. થોડા સમય અગાઉ મક્કામાં ભાગાભાગીમાં બકરીડૂતો પણ ચગદાઈ ગયા હતાં. રેલવે સ્ટેશનમાં, એમ્યુઝમેન્ટ પાર્કમા, મેળામાં બધે જ ભાગાભાગીમાં લોકો મરી જાય છે પણ...
..ક્યારેય સાંભળ્યું કે કોઈ બિયર બારમાં કે પબમાં પીધેલાઓ દોડાદોડી કરવામાં મરી ગયાં ?! હોમભળ્યું ક્યારેય ? :/ પછી કહેશો કે કલ્કી ઊંઘી વાતો કરે છે ! :/
પણ સત્યને સ્વીકારો. સત્ય એ સુરા નો.. ઉપ્સ..
"શુરા નો મારગ છે .. નહિ કાયરનું કામ જોને.. "
સદા વત્સલે માતૃભૂમે.. જય ભવાની.. હર હર મહાદેવ.. :/ ;) :D