2024-10-15 17:42
મારી ટ્રેન કયારેક સડસડાટ દોડે પાટા પર
ક્યારેક અટકાય જાય 😂
ક્યારેક હૂ મારગ ભુલુ
ક્યારેક મારગ ભૂલે મને 🤦♀️
ક્યારેક એન્જિન ટકાટક ચાલે...
ક્યારેક રિપેરિંગ મા સમય જાય 😝
ક્યારેક ફૂલ સ્પીડ મા દોડતી ગાડી ને બ્રેક પણ મારવી પડે ને ક્યારેક એવી સ્પીડ પકડે કે સ્ટેશન આવે તોયે ઉભી ના રે.....
સમય પત્રક બનાવ્યું જ છે સમયસર પોકવા પણ છતાય. ક્યાંક ખામી આવી જ જાય...
બસ આવી જ જીવન ની ટ્રેન ચાલી રહી છૅ 😂