2024-10-16 16:01
આજ નો માનવી સબંધ ને નથી મહત્વ અપતો એની માટે તો એને અહમ અને એની હા મા હા જ મહત્વ ધરાવે
નમવુ અને જતુ કરવા ની વાત આજ ના આ ટેક્નોલોજી વાળા લોકો સમજી જ ના શકે
કહેવાતી આ સમાર્ટ જનરેશન ની સ્માર્ટનેસ ખાલી મોબાઈલ પૂરતા જ રહી છૅ એટલે જ કુટુંબ વિખેરાય રહ્યા છૅ અને લોકો વિખુટા પડે છૅ પછી ગોત્યા કરે ઓનલાઇન લાગણીયો અને ના મળે ત્યારે ડિપ્રેસન મા આવી જાય
કદાચ જતુ કરવા ની પોતાના લોકો આગળ નમી જવાની ભાવના આવી જાય તો આજે પણ આપડે એકજ કુટુંબ બની જીવી શકીયે કારણકે પતિ પત્ની ને બે બાળકો વાળી આપડી સંસ્કૃતિ નથી