2024-12-27 05:49
હું તારી રાહ જોઈશ, તારે આવવું કે ના આવવું એ તારી ઇચ્છા! તને મનાવવા કોશિશ કરીશ પણ તું જ માની જા એ તારી ઇચ્છા! ખબર નથી શું છે તારામાં કે તને મળવાની વારંવાર ઇચ્છા થાય પણ તને થાય એ તારી ઇચ્છા! તને ચાહવું એ મારું સૌભાગ્ય છે પણ તું મને જ ચાહે એ તારી ઇચ્છા! જીવ,છેલ્લા શ્વાસ સુધી તારું બની રહેવું છે પણ તું મારું જ બની રહે એ તારી ઇચ્છા!
181
回覆
37
轉發
29

回覆

轉發

24小時粉絲增長

無資料

互動率

(讚 + 回覆 + 轉發) / 粉絲數
Infinity%

回覆 (BETA)

© 2025 Threadser.net. 版權所有。

Threadser.net 與 Meta Platforms, Inc. 無關,未經其認可、贊助或特別批准。

Threadser.net 也不與 Meta 的"Threads" 產品存在任何關聯。