2025-01-04 07:51
દીકરી સાથે દુ*ષ્કર્મ કરનાર જેલમાંથી આવ્યો બહાર અને પરિવારે પતાવી નાખ્યો 🚓🚔🚨
ચોટીલામાં મૃત** વિપુલ સાકરીયાએ 2015માં એક દીકરી સાથે દુ*ષ્ક*ર્મ આચરતા પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધાઈ હતી. અને તેને 10 વર્ષની સજા થઈ હતી. આ કેસમાં ત્રણેક મહિના પહેલા વિપુલ જેલમુક્ત થઈને બહાર આવ્યો હતો. જૂના બનાવનું મનદુ:ખ રાખીને દીકરીના પરિવારના પાંચ વ્યક્તિઓએ વિપુલની હ*ત્યા કરી દુ*ષ્ક*ર્મની ઘટનાનો બદલો લીધો હતો.