2025-01-11 10:55
*_⚘꧁₲๑๑d💞Ⓜ๑®ทïทg꧂⚘_*
*ભૂલો એના થી જ થાય છે,*
*જે સારું કરવા ઈચ્છે છે,*
*બાકી કઈ નહિ કરવા વાળા તો*
*ભૂલો જ શોધ્યા કરતા જ હોય છે,*
*લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિંમત ના હારશો સાહેબ*
*કેમ કે ઘૂંટણ છોલાયા વગર કોઈ ને સાયકલ પણ...નથી આવડતી!!!!*
❀__🙏 *_माँ મોગલ सદા सहाયતે_* 🙏__❀*
*༺꧁ ꧂༻*