What a remarkable transformation! 🚄
જમ્મુ કાશ્મીરમાં આવેલા વિશ્વના સૌથી ઊંચા રેલવે બ્રિજ (ચીનાબ નદી) ઉપર સૌપ્રથમવાર પસાર થઈ વંદે ભારત ટ્રેન!
જમ્મુ અને કાશ્મીરને કાશ્મીરને ટ્રેનથી જોડવાનું 77 વર્ષનું સપનું પૂર્ણ થયુ!
ભારત સરકારે આર્ટીકલ 370 હટાવ્યા બાદ 4 વર્ષમાં આ સંપૂર્ણ પ્રોજેક્ટ પૂર્ણ કરી દેશને સોંપ્યો!
#railway #IndianRailway #Vandebharat #Kashmir #Jammu #Jammukashmir #VandebharatTrain #India #Chinabbridge